<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

જેતપુરમાં ધોધમાર અડધી કલાકમાં એક ઇંચ વરસાદ ; ઠેર ઠેર પાણી-પાણી થઈ ગયું

સાંજે ચાર કલાકે એકાએક વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડતા અડધી કલાકમાં એક ઇંચ ખાબક્યો

( કેતન ઓઝા દ્વારા ) જેતપુર :રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી ગોડલ જેતપર જસદણ પંથકમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે જેતપુર શહેરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે સાંજે ચાર કલાકે એકાએક વીજળીના કડાકા અને ભડાકા સાથે તૂટી પડતા અડધી કલાકમાં એક ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી-પાણી થઈ ગયું હતું

(6:17 PM IST)