<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

વિસાવદર શહેર ભાજપના મંત્રી તરીકે જાવેદભાઈ સિતારભાઈ મોદીની નિયુક્તિ

કોષાધ્યક્ષ તરીકે પુનિતભાઈ બટુકભાઈ કાચાની નિમણૂક

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર શહેર ભાજપના મંત્રી તરીકે જાવેદભાઈ સિતારભાઈ મોદી અને કોષાધ્યક્ષ તરીકે પુનિતભાઈ બટુકભાઈ કાચાની નિયુક્તિ કરવામાં આવી છે.

(11:49 PM IST)