તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
વિસાવદરનાં ભાજપના પાયાના કાર્યકર્તા જસુભાઈ બસીયાની ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કોરોબારી સભ્ય તરીકે નિયુક્તિ
જસુભાઈ બસીયા વર્ષોથી વિસાવદર નગરપાલિકામાં ચૂંટાઈ છે અને જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તરીકે પણ ઉત્કૃષ્ટ સેવાઓ આપી ચૂક્યા છે

વિસાવદર :વિસાવદરનાં ભાજપના પાયાના કાર્યકર્તા અને વર્ષોથી પક્ષને સમર્પિત કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી જસુભાઈ રાવતભાઈ બસીયાની ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કોરોબારી સભ્ય તરીકે નિયુક્તિ થતા વિશાળ ચાહકવર્ગ દ્વારા સાર્વત્રિક શુભેચ્છા-અભિનંદન વર્ષા થઈ રહી છે.
જસુભાઈ બસીયા વર્ષોથી વિસાવદર નગરપાલિકામાં ચૂંટાઈ છે અને જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તરીકે પણ ઉત્કૃષ્ટ સેવાઓ આપી ચૂક્યા છે. પક્ષનાં સંગઠનને મજબૂત બનાવવાની તેમની હંમેશાં નેમ રહી છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
