તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
જસદણ યાર્ડના સભ્ય ભરત છાયાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
APMCમાં આશરે ₹7 કરોડનો મોટો નફો થયો હોવા છતાં, ખેડૂતોના હિતમાં યોગ્ય કામગીરી થતી ન હોવાનો આક્ષેપ

જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) માંથી સભ્ય ભરત છાયાણી (ભાયાણી) એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે!
સભ્ય ભરતભાઈ છાયાણી દ્વારા જસદણ APMC સભ્યપદેથી રાજીનામું આપ્યું છે જેમાં સ્થાનિક અહેવાલો મુજબ, રાજીનામાનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
- જસદણ APMCમાં આશરે ₹7 કરોડનો મોટો નફો થયો હોવા છતાં, ખેડૂતોના હિતમાં યોગ્ય કામગીરી થતી ન હોવાનો આક્ષેપ કરીને તેમણે આ નિર્ણય લીધો છે.
- મુખ્ય મુદ્દો: APMC પાસે પૂરતું ભંડોળ હોવા છતાં સ્થાનિક ખેડૂતોને જરૂરી સુવિધાઓ અને ન્યાય ન મળતો હોવાથી તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
