તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Sunday, 8th November 2026
જામનગર : નંદનવન પાર્કના ખાલી પ્લોટમાં આગ લાગી, ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો : જુઓ વિડીયો
આગની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા નંદનવન પાર્ક વિસ્તારમાં ખાલી પ્લોટમાં પડેલા પ્લાસ્ટિકના પાઇપમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી.
આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
