તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 30th July 2026
જામનગર ચકચારી મર્ડર મિસ્ટ્રી કેસઃ ૧૨ કલાક ખોદકામ બાદ જીગ્નેશ માવદીયાનો મૃતદેહના અવયવો બહાર કઢાયા : જુઓ વિડીયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩૦: જામનગરના ચકચારી મર્ડર મિસ્ટ્રી કેસમાં જામનગર પોલીસે ૧૨ કલાક ખોદકામ કરાવીને મૃતક જીગ્નેશ માવદીયાના મૃતદેહના અવયવો બહાર કાઢયા હતા અને ફોરેન્સીક રીપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
