<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ વકલની કેરીની આવક : જાણો યાર્ડમાં કેટલો ભાવ બોલાયો

જાણો તોતાપુરી કેરી અને કાચી કેરીની આવક થઈ અને શું રહ્યો કેરીનો ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તારીખ 11 જૂલાઇના રોજ તોતાપુરી કેરી અને કાચી કેરીની આવક થઈ છે.કેરીની આવક અને તેના ભાવ જાણો.

ગોંડલ યાર્ડમાં આજે તોતાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 150 થી 250 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં આજે તોતાપુરી કેરીના 20 કિલોનો ભાવ 300 થી 500 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં આજે કાચી કેરીનો 20 કિલોનો ભાવ 400 થી 700 રુપિયા રહ્યો હતો

ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીના 1918 બોક્સની આવક થઈ હતી.

ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોની કિંમત

ક્રમફળનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ1દાડમ400210012502સફરજન1600410028503ચીકુ50011008004કેળા3207005105સંતરા1600173016656ક્મલમ800210014507ગુલાબ1000250017508મોસંબી4008006009કીવી50005200510010નાશપતી50090070011ખારેક3002000115012તોતાપુરી કેરી300500400

ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોની આવક

ક્રમફળદાગીનાકિ. ગ્રા.1દાડમ19019002સફરજન7014003ચીકુ292904કેળા1511181325સંતરા506506ક્મલમ13613607ગુલાબ28240958મોસંબી75075009કીવી2010010નાશપતી160320011ખારેક50004983512તોતાપુરી કેરી191826610

 

(1:43 PM IST)