તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
પત્ની પ્રેમી સાથે નાસી જતા પતિનો બે વર્ષની પુત્રી સાથે આપઘાત

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા,.૨૩: રાજકોટ જિલ્લાના જસદણની ગેબનશા સોસાયટીમાં રહેતા ફયાજ આરીફભાઈ પરીયાણી ઉં.વર્ષ ૩૨ ઍ પત્ની ફાતેમા પ્રેમી સાથે નાસી જતા બે વર્ષની પુત્રી ફાતેમા સાથે આજે સવારે પાણીના ટાંકામાં પડી આપઘાત કરી લેતા શહેરમાં અને મેમણ સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે પાંચ વર્ષનો પુત્ર નિરાધાર થઈ ગયો છે. (૪.૯)
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
