તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદની પૂરી સંભાવના

અમદાવાદ : હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં ફરી એકવાર અતિભારે વરસાદની મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ, ૩૦ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને ૩૧ જુલાઈએ ૨૧ સેમીથી પણ વધુ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદની પૂરી સંભાવના છે અને આ વરસાદી માહોલ ૩ અને ૪ ઓગસ્ટ સુધી પણ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
