News of Wednesday, 30th September 2026
જૂનાગઢના માળીયા હાટીના તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ જેટલો વરસાદ
તરસીંગડા, અમરાપુર, વિરડી અને માતવાણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ૧ ઇંચ જેટલો વરસાદ: ભારે પવનના લીધે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ગાજવીજ અને ચક્રવાતી પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બપોર પછીના સમયગાળામાં તરસીંગડા, અમરાપુર, વિરડી અને માતવાણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે પવનના લીધે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેનાથી થોડો સમય વાહનવ્યવહાર ખોરવાયો હતો
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
