<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

મોરબીમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસી ગયુ

મોરબી, તા.૨: મોરબી શહેર અને આસપાસના વિસ્‍તારોમાં ગત મોડી રાત્રે ૩ વાગ્‍યા આસપાસ ભારે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું હતું. આમ તો પહેલેથી જ વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. તેવામાં મોડી રાત્રે વરસાદી ઝાપટું પડયું હતું. બીજી તરફ અનેક વિસ્‍તારોમાં ભારે પવનને કારણે લાઇટ પણ ગુલ થઇ ગઇ હતી.

(10:57 AM IST)