તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
જુનાગઢ જિલ્લામાં ભરબપોરે ધોધમાર વરસાદ : તમામ તાલુકામાં એકથી બે ઇંચ ખાબક્યો : જુઓ વિડિયો
જુનાગઢ, માણાવદર, વંથલી અને કેશોદ સહિત ચાર તાલુકામા બે ઇંચ વરસાદ તેમજ માંગરોળ વિસાવદરમાં એક ઇંચ વરસાદ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જુનાગઢ શહેરમાં દે ધનાધન વરસાદ વરસી રહયો છે.મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે જૂનાગઢમાં બપોરે એકા એક વાર હવામાનમાં પલટો આવતા જિલ્લામાં એક છે બે ઇંચ વરસાદ થયેલ છે જેમાં જુનાગઢ માણાવદર વંથલી કેશોદ સહિત ચાર તાલુકામા બે ઇંચ તેમજ માંગરોળ વિસાવદરમાં એક ઇંચ વરસાદ સાંજે 6:00 વાગ્યા સુધીમાં નોંધાયો છે આ લખાઈ ત્યારે સાંજે 6 વાગ્યે વરસાદ વરસી રહયો છે
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
