News of Monday, 27th April 2026
હજુ કાલે પણ ગરમીનો પ્રકોપ રહેશે
આઇએમડીના વર્તારા મુજબ બુધવારતી થોડી રાહત રહે તેવી સંભાવના

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૭: આઇએમડીના હાલના વર્તારા મુજબ આગામી ૨૮ તારીખ સુધી એટલે કે આવતીકાલે પણ ખાસ કંઇ બદલાવ વિના રાજયમાં ગરમીનો હાલના જેવો જ પ્રકોપ યથાવત છે. બાદમાં ૨૯ એપ્રિલથી બીજી મે સુધી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળે તેવી સંભાવના સાથે ભારતીય હવામાન વિભાગના વર્તારા મુજબ ૨૯ એપ્રિલથી બીજી મે ના સમયગાળા દરમ્યાન બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો જોવા મળશે. આજના ૨૪ કલાકના વર્તારા બાદ બપોર બાદ નવા અપડેટ થતા વર્તારામાં સંભવ છે કે તારીખોમાં થોડો બદલાવ પણ આવી શકે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
