તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
મહુવા તાલુકાના કુંભણ આસપાસના વિસ્તારમાં સવારે અડધો ઈંચ

(રહીમ વસાયા દ્વારા) મહુવા તા.રઃ તાલુકાના કુંભણ તેમ જ આસપાસના જાદરા, રૂપાવટી,કાળેલા, કોજળી, તાવેડા સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ તારીખ ૨/૭/૨૦૨૬ ને ગુરૂવારે અડધો ઈંચ જેટલો મૌસમનો પ્રથમ વરસાદ વરસી જતા જગત નો તાત ખેડૂત ખુશ ખુશાલ જોવા મળેલ છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
