તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ઘોઘામાં અડધો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ઝાપટા યથાવત
સર્વત્ર મિશ્ર વાતાવરણ : પવનના જોરમાં થોડો ઘટાડો

રાજકોટ, તા., ર૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી જાય છે.
આજે બપોર સુધીમાં ભાવનગરના ઘોઘામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ખંભાળીયા, ભાણવડ, ચલાલા, તળાજા, ભાવનગર, શિહોર, જેશર, પાલીતાણા, ભેંસાણ, વંથલી, ઉમરાળા, બોટાદ, વડીયા, કુંકાવાવ, બાબરા, બગસરા, ચોટીલા સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટા રૂપે વરસાદ પડયો છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
