તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક: યાર્ડની બંને બાજુ 1700થી વધુ વાહનોની કતાર: મગફળીની આવક બંધ કરાઈ
મગફળીની 1.25 લાખ ગુણીની આવકથી ઉભરાયું ગોંડલ યાર્ડ: આગામી જાહેરાત ના થાય ત્યાં સુધી મગફળીની આવક સદંતર બંધ

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થવા પામી છે. મગફળીની 1.25 લાખ ગુણીની આવકથી ગોંલ્ડ માર્કેટિંગ યાર્ડ ઉભરાયું છે માર્કેટિંગ યાર્ડ બહાર બંને બાજુ 1700થી વધુ વાહનોની લાંબી લાઇન લાગી છે. હરાજીમાં 20 કિલો મગફળીના 1200 થી 1900 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આગામી જાહેરાત ના થાય ત્યાં સુધી મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
