<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ટંકારાના ‘‘અકિલા''ના પત્રકાર ભાવિનભાઇ સેજપાલના દાદીમાનું અવસાન

ટંકારા : મોરબી જીલ્લાનાં ટંકારાના ‘‘‘અકિલા''ના પત્રકાર ભાવિનભાઇ સેજપાલના દાદીમાનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

સ્‍વ. હીરાબેન હરજીવનભાઇ સેજપાલ તે સ્‍વ. હરજીદાસ પરષોતમદાસ સેજપાલના ધર્મપત્‍ની તેમજ અશોકભાઇ, વિનોદભાઇ, મુકેશભાઇ, કિર્તીભાઇ, પુષ્‍પાબેન, ભારતીબેન, ધારાબેનના માતૃશ્રીનું તા. ૧૬ અષાઢ સુદ બીજના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા આજે સાંજે ૬ વાગે નીકળશે

 

(3:02 PM IST)