તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ગોંડલ લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી :મુખ્ય રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં.
ધીમીધારની પધરામણી અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો: મેઘમહેર થતાં ખેડૂતોના ઉભા પાકને જીવંતદાન મળ્યું

રાજકોટના ગોંડલ લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આકાશમાં કાળાડીબાંગ વાદળોની વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો ધીમીધારની પધરામણી અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો શહેરના મુખ્ય રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા .વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ગરમીથી મુક્તિ મળી હતી લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં ખેડૂતોના ઉભા પાકને જીવંતદાન મળ્યું હતું
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
