તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 4th July 2026
ગોંડલ ઉમવાડા ચોકડી નજીક ગોંડલ બી ડિવિઝન એ દારૂ ભરેલો કન્ટેનર ઝડપી પાડ્યો : 89 લાખથી વધુનો મુદામાલ જપ્ત

ગોંડલ ઉમવાડા ચોકડી પાસે દારૂનું કન્ટેનર પકડવામાં આવ્યું છે જેમાં નાની મોટી પેટી થઇ કુલ 940 પેટી દારૂ ઝડપાયો છે જેની કિંમત કુલ રૂપિયા 59,32,320 તથા કન્ટેનર રૂપિયા 300000 મળી ટોટલ મળી કુલ 89,32,320નો મુદામાલ કબ્જે લેવાયો છે (ભાવેશ ભોજાણી ગોંડલ )
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
