તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ધોરાજીમાં વિશાલ એપાર્ટમેન્ટ મહિલા મંડળ દ્વારા ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો
મહિલા મંડળ દ્વારા દરરોજ અલગ અલગ સિંગાર સાથે મહા આરતી થશે: દરરોજ રાત્રિના વિવિધ કાર્યક્રમો યોજાશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- ધોરાજીના ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ લીમડી સંઘ જૈન ઉપાશ્રયની સામે વિશાલ એપાર્ટમેન્ટ ખાતે મહિલા મંડળ દ્વારા આયોજિત વિશાલ એપાર્ટમેન્ટ કા રાજા ગણેશ મહોત્સવમાં આજરોજ પ્રથમ દિવસે પ્રારંભ વૈદિક પરંપરા મુજબ બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ મહારથી મહાપ્રસાદ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગણેશ મહોત્સવ દરમિયાન મહિલા મંડળ દ્વારા દરરોજ અલગ અલગ સિંગાર સાથે મહા આરતી થશે તેમ જ દરરોજ રાત્રિના વિવિધ કાર્યક્રમો યોજાશે
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
