તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
જૂનાગઢમાં જુગારનો અખાડો ઝડપાયો પાંચ મહિલા સહિત નવ ઝડપાઇ ગયા

જૂનાગઢ, મધુરમ વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા નગર બ્લોક નં.૫૦ માં રહેતા ભીખુભાઈ ગોવિંદભાઈ મોકરીયા પોતાના રહેણાંક મકાને જુગારનો અખાડો ચલાવે છે.
તેવી હકિકત મળેલ હોય. રેઈડ કરતા જુગાર રમતા,(૧) ભીખુભાઈ સ/ઓ ગોવિંદભાઈ લીલાભાઈ મોકરીયા(૨) મુકેશકુમાર સ/ઓ મોહનભાઈ જીવણભાઈ ભટ્ટી ૨હે. જુનાગઢ મધુરમ અમળત એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૪,(૩) હેમલભાઈ સ/ઓ પ્રવિણભાઈ ધનજી ભાઈ સિધ્ધપુરા,રહે.જુનાગઢ વિશ્વાસ સીટી બ્લોક નં.૪૦૧,(૪) નિલેશ સ/ઓ અમરાભાઈ કારાભાઈ કોડીયાતર,૨હે. સમેગા ગામ ખોડીયાર મંદિર સામે તા.માણાવદર(૫) કાજલબેન વા/ઓ સંજયભાઈ બાલુભાઈ મકવાણા, રહે.વિશ્વકર્મા સોસાયટી, મામાદેવના મંદિર પાસે(૬) મનીષાબેન વા/ઓ મુકેશભાઈ મોહનભાઈ પરમાર ૨હે. બ્લોક નં.૪૦૧, વિશ્વાસીટી, ખલીલપુર રોડ, (૭) શીતલબેન વા/ઓ પીયુષભાઈ પરસોતમભાઈ ચંદ્રેશા ૨હે. બ્લોક નં.૨૦૧, રાધિકા એપાર્ટમેન્ટ,(૮) હંસાબેન વા/ઓ રામલાલ બાબુભાઈ બાંભણીયા ઉવ.૫૬ ૨હે. સ્ટાર પ્લેટીનીયમ, મધુરમ(૯) રાધીકાબેન વા/ઓ જયદિપભાઈ જયેશભાઈ ઉન્નડકડ ૨હે. સહજાનંદ સોસાયટી -૨, જોષીપરા ને રોકડા રૂ.૪૨,૧૦૦/- તથા નાલના રૂા.૧૨૦૦/-કુલ કિ.રૂા.૪૩,૩૦૦/- જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. બી.જી.ચેતરીયા તથા પો.સ.ઈ. ડી.કે.પટેલ તથા એ.એસ.આઈ. સામતભાઈ બારીયા, ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ. પ્રતિક ઠાકર, ભનુભાઈ ઓડેદરા, પળથ્વીરાજસિંહ વાળા તથા પો.કોન્સ. અજયસિંહ ચુડાસમા તથા મહીલા પો.કોન્સ. રીધ્ધિબેન વેગડા વિગેરે પો.સ્ટાફએ સાથે કામગીરી કરેલ.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
