<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

શ્રી દ્વારકાધીશ ભગવાન મંદિરની ધ્‍વજા અડધી કાઠીએ

 

દ્વારકાઃ દેવભુમી દ્વારકા જીલ્લામાં ભારે પવન અને વરસાદ વચ્‍ચે આજે શ્રી દ્વારકાધીશ ભગવાનના મંદિરની ધ્‍વજા અડધી કાઠીએ ચડાવવામાં આવી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી, દ્વારકા)

(12:18 PM IST)