News of Sunday, 10th May 2026
સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર મંદિરના શિખર પર 11 તીર્થોના પવિત્ર જળનો અભિષેક કરાશે
આ વિશેષ વિધિ દરમિયાન 90 મીટર ઊંચી ક્રેન મારફતે વિશાળ કુંભને મંદિરના શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્ચાર સાથે અભિષેક થશે

સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર 11મી મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના પવિત્ર જળનો અભિષેક કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ વિશેષ વિધિ દરમિયાન 90 મીટર ઊંચી ક્રેન મારફતે વિશાળ કુંભને મંદિરના શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવશે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના મંદિરોમાં જોવા મળતી આ પરંપરા હવે સોમનાથમાં પણ સાકાર થવા જઈ રહી છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
