<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

રાજકોટ-મોરબી હાઇવે પર કારમાં આગ ભભૂકી : ટંકારાના વીરપર નજીક દુર્ઘટના :મોરબી ફાયર બ્રિગેડ દોડ્યું : જુઓ વિડિઓ

વિરપર ગામના ભાગોળે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

( જયેશ ભટ્ટાસણા દ્વારા ) ટંકારા : રાજકોટ મોરબી રોડ પર એક કારમાં અચાનક આગ ભભૂકીઉઠી હતી,  ટંકારા તાલુકાના વિરપર ગામના ભાગોળે કારમાં આગ લાગી હતી, 

આગની ઘટનાની જાણ થતા  મોરબી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, 

(8:56 PM IST)