<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

વાંક ગરીબના નસીબનો કે ઉનાળાનો...?

 

ગોંડલ : ઉનાળાના ધોમધગતા આકરા તાપમાં ગોંડલ વછેરાના વાડામાં ખુલ્લા મેદાનમાં ઉપર આભ જ જેની છત છે તેવા શ્રમીક ચારેય ખુણે લાકડાના છોંડા ખોડીને ઉપર કપડુ બાંધી છાંયડો બનાવી ઘડી ભર ટાઢક મળી રહે તેવો પ્રયત્‍ન કરી રહ્યા છે. જો કે આ પુત્ર-પિતાને કુદરતે જ જાણે (વેધરપ્રુફ) ગમે તે ઋતુમાં સરળતાથી સામનો કરી શકે તેવી બક્ષીસ આપી હશે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:31 AM IST)