News of Saturday, 23rd May 2026
ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ અને ડીઝલની તીવ્ર અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
તળાજાના અલંગ, મણનાર અને ભાખલ પંથકના ખેડૂતો ડીઝલ મેળવવા પેટ્રોલ પંપો પર વહેલી સવારથી લાઈનમાં લાગી

ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ અને ડીઝલની તીવ્ર અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તળાજાના અલંગ, મણનાર અને ભાખલ પંથકના ખેડૂતો ડીઝલ મેળવવા પેટ્રોલ પંપો પર વહેલી સવારથી લાઈનમાં લાગી રહ્યા છે. ખેતીકામ માટે ઈંધણ અનિવાર્ય હોવાથી, ખેડૂતો કેરબા લઈને કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. પૂરતું ડીઝલ ન મળતા ખેતીકાર્યો ઠપ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
