તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની રાત્રે જેતપર આવશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૪: મોરબીના જેતપર મુકામે વીજ લાઈનના વિરોધમાં અન્ન ત્યાગ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ખેડૂતોની લડતને વેગ આપવા માટે ભારતીય કિસાન યુનિયન ચટ્રૂનીના મુખ્ય નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરનામ સિંહ ચહૂની જેતપર ખાતે કાલે તારીખ ૪/૭/૨૦૨૬ અને શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ઉપવાસ છાવણીમાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના ખેડૂતોને હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
