<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ઓખામાં માછીમાર વૃધ્‍ધને હદયરોગનો ઘાતક હૂમલો

જામખંભાળિયા, તા.૩૦: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મૂળ રહીશ અને હાલ આર.કે. બંદર વિસ્‍તારમાં રહી અને માછીમારી કરતા કાળીદાસભાઇ શુક્કરભાઇ હળપતિ નામના ૬૦ વર્ષના  માછીમાર વૃધ્‍ધ મંગળવાર તો૨૮ના રોજ રાત્રિના સમયે જમીને તેમની બોટમાં સુતા હતા. ત્‍યારે તેમને છાતીમાં દુખાવો ઉપાડતા マદયરોગનો જીવલેણ હુમલો આવી જવાના કારણે તેમનું મૃત્‍યુ નિપજયું હતું. આ બનાવ અંગેની જાણ મુકેશભાઇ બાબુભાઇ હળપતિએ ઓખા મરીન પોલીસને કરી છે.

(11:13 AM IST)