News of Tuesday, 26th May 2026
વ્હોરા સમુદાયમાં ઇદની ઉજવણી

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૬ :.. આજની તારીખ ઝટ યાદ રહી જાય તેવી પ્રાસબધ્ધ છે. આજની તારીખ છે ‘છવ્વીસ પાંચ છવ્વીસ'.
આજે મિસરી કેલેન્ડર ને અનુસરતો દેશનો વ્હોરા સમુદાય ઇદ-ઉલ-અદહા ઉજવી રહ્યો છે. જયારે હિજરી કેલેન્ડર કે જે ચંદ્ર દર્શન આધારિત હોઇ, યુરોપીય, અખાતી દેશો સહિત ખગોળીય સ્તરે ત્યાં એક દિવસ વહેલા ચંદ્ર દર્શન થયે, સાઉદી અરેબિયા કે જયાં વિશ્વભરમાંથી હજ અદાયત્રી માટે એકત્ર થયા છે. ત્યાં ઇદ આવતી કાલે થશે. જયારે દેશમાં મુસ્લિમ સમુદાય તારીખ ર૮ મે ને ગુરૂવારે ઇદ-ઉલ-અદહાની ઉજવણી કરશે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
