તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
ખંભાળીયા સફાઇ કામદારોના આંદોલનના ગાંધીનગરમાં પડઘા

ખંભાળિયાઃ નગર પાલિકાના સફાઇ કર્મીઓ દ્વારા શરૂ થયેલ ઉપવાસ આંદોલનના ગાંધીનગર પડઘા પડયા છે. પ્રાદેશિક નિયામક દ્વારા આંદોલન અગ્રણી તથા ચીફ ઓફિસરને રાજકોટ બોલાવી ચર્ચાઓ કરી તાકીદે યોગ્ય કરવા આદેશ કરાયો છે. (તસ્વીર : અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળીયા)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
