તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
અમિતભાઈનું સ્વાગત કરતા જુનાગઢ રેન્જના ડીઆઈજી

જુનાગઢઃ ગઈકાલે સોમનાથ મહાદેવના દશનાર્થે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવેલ તેઓને હેલીપેડ ખાતે પુષ્પગુચ્છ આપી જૂનાગઢ રેન્જના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા એ સ્વાગત કરી આવકારતા તસ્વીરમાં નજરે પડે છે.(અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
