<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG શાખાના પોલીસકર્મી હરદાસભાઈ ગઢવી ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા કાલે સાંજે આ કડક કાર્યવાહી કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૧ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાની SOG શાખામાં ફરજ બજાવતા પોલીસકર્મી હરદાસભાઈ ગઢવીને ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

     જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા ગઈકાલે સાંજે આ કડક કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

(4:04 PM IST)