<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

લીલી પરિક્રમા વખતે પ્રકૃતિને કોઈ જાતનું નુકસાન ના થાય અને નિયત કરેલા સ્થળો અને પ્રશાસને બનાવેલી ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરજો : જુઓ વિડિયો

લીલી પરિક્રમા સંદર્ભે ગિરનાર કમંડળ કુંડ અને દત શીખરના મહંત મહેશ ગીરીબાપુનો ભાવીકો માટે પ્રેરક સંદેશ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જુનાગઢ ગરવા ગિરનારની આગામી ૨૦ મી થી શરૂ થઈ રહેલી લીલી પરિક્રમા સંદર્ભે ગિરનાર કમંડળ કુંડ અને દત શીખરના મહંત શ્રીમહેશ ગીરીબાપુએ ભાવીકો માટે પ્રેરક સંદેશ આપ્યો છે, પૂજ્ય બાપુએ ગિરનારની પરિક્રમા વિધિવત એકાદશી અગિયારસની મધ્યરાત્રીએ જે આપણી પરંપરા છે એ મુજબ જ શરૂ થશે અને પ્રકૃતિને કોઈ જાતનું નુકસાન ના થાય અને પ્લાસ્ટિકનો લઈ આવો અને પરિક્રમામાં નિયત કરેલા સ્થળો અને પ્રશાસને બનાવેલી ગાઈડલાઈનનો સંપૂર્ણપણે પાલન કરવા પૂજ્ય બાપુએ પોતાના એક સંદેશમાં જણાવેલ છે

(9:12 PM IST)