<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

કચ્છના ખાવડા પાસે સર્જાયેલા અકસ્માતમાં મૃતકોની ઓળખ મળીઃ ચાર

ઉત્તર પ્રદેશના તથા અન્ય બિહાર સહિતના રાજયના હોવાનું ખુલ્યું ઈજાગ્રત ૧૮ કામદારો હોસ્પિટલમાં સારવારમાં: એક સાથે સાત વ્યકિતઓના મોતથી કચ્છમાં અને મૃતકોના પરિવારમાં ભારે અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦: કચ્છના ખાવડા પાસે કાલે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં મૃતકોની ઓળખ મળી છે જેમાં ચાર ઉત્તર પ્રદેશના તથા અન્ય બિહાર સહિતના હોવાનું ખુલ્યું છે. મૃતકોમાં(૧) બીરેશ જગદેવ પાસવાન ઉ.વ.૨૨ રહે દહલા સિતાપુર ઉત્તરપ્રદેશ(૨) દેશરાજ સુજલાલ પાસવાન ઉ.વ.૪૮ રહે ખનેવા સિતાપુર ઉત્તરપ્રદેશ(૩) સંદિપકુમર દોલીરામ પાસવાન રહે ખનેવા સિતાપુર ઉત્તરપ્રદેશ(૪) કુલદિપકુમાર રામકુમાર પાસવાન ઉ.વ.૩૧ રહે ખનેવા સિતાપુર ઉત્તરપ્રદેશ (૫) અનુપ ચેતરામ પાસવાન ઉ.વ.૨૪ રહે પીપરી બહરાઇ (૬) અનિલ રામપાલ પાસવાન (૭) કૈલાશ રામઘન મંડલ ઉ.વ.૪૬ રહે બગડીયા બિહારનો સમાવેશ થાય છે.

જયારે ઇજા પામનારમા (૧) રાહુલ તિર્થરામ પાસવાન ઉ.વ.૨૧ રહે દહલા સિતાપુર ઉત્તરપ્રદેશ (૨) અંકિત રામપાલ પાસવાન ઉ.વ.૧૮ રહે દહલા સિતાપુર ઉત્તરપ્રદેશ (૩) પ્રમોદ બહાદુરપ્રભાત પાસવાન ઉ.વ.૪૦ રહે દહલા સિતાપુર ઉત્તરપ્રદેશ (૪) નનકન્ના સાલીગ્રામ પાસવાન ઉ.વ.૩૦ રહે બાચુડા મહેમાદાબાદ (૫) સત્યેન્દ્ર કનૈયાલાલ પાસવાન ઉ.વ.૨૨ રહે દહલા સિતાપુર ઉત્તરપ્રદેશ (૬) ધર્મેન્દ્ર ભગવાનદેવ પાસવાન ઉ.વ.૩૮ (૭) અનિલ ભગવાનદેવ પાસવાન ઉ.વ.૩૪ (૮) સુશીલ રામનાથ પાસવાન ઉ.વ.૧૮ (૯) ઉમેશ જુગરામ પાસવાન ઉ.વ.૨૨ (૧૦) સુશીલ પીપાહીલાલ પાસવાન ઉ.વ.૨૨ (૧૧) સુશીલ રામપાલ પાસવાન ઉ.વ.૨૦ (૧૨) વિજયકુમાર મુલચંદ પાસવાન ઉ.વ.૨૩ (૧૩) મુકેશ સીસરીલાલ પાસવાન ઉ.વ.૩૦ (૧૪) સુરેન્દ્ર રાજેશકુમાર પાસવાન ઉ.વ.૩૦ (૧૫) જાવેદ અલાના સમા ઉ.વ.૫૦ રહે નાના દિનારા (ડ્રાઇવર) (૧૬) અવધેશ રામનાથ ચૌહાણ ઉ.વ.૨૬ (૧૭) રાજેન્દ્ર પાસવાન (૧૮) બીપીન તેશરાજ પાસવાન ઉ.વ.૩૦.

(12:35 PM IST)