તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
પડધરીમાં મતગણત્રી સ્થળે ભીડ ઉમટી

પડધરીઃ તાલુકા પંચાયતની ૧૬ બેઠક અને જીલ્લા પંચાયતની ર બેઠકોની કવી દાદ કોલેજમાં મત ગણતરી થયેલ વિશાળ સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ, અને આપ પાર્ટીના ઉમેદવારો સહીત આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેલ EVM માં બંધ થયેલ ઉમેદવારનું ભાવી બંધ છે, ત્યારે મતદારોએ કયા ઉમેદવાર પર જીતનો કળશ ઢોળયો છે તે જાણવા ભારે ઉતેજના પ્રવર્તતી હતી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
