તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ગોંડલના ગુંદાળા રોડ રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી તેજઃ લોખંડના વિશાળ ગર્ડર ચડાવાયા

ગોંડલ તા.૩૦: શહેરના ગુંદાળા રોડ પર આવેલા રેલવે ફાટક પર ચાલી રહેલા ઓવરબ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે રેલવે ફાટક પર લોખંડના વિશાળ ગર્ડર (પોલ) ચડાવવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતા જ ગોંડલ ફાટક મુક્ત બનવા તરફ વધુ એક ડગલું આગળ વધશે. (તસ્વીર ભાવેશ ભોજાણી ગોંડલ)
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
