તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
જસદણ વિંછીયા પંથકના વાડી ખેતરમાં નિદામણ પુરજોશમાં શરૂ

જસદણઃ સૌરાષ્ટ્રમાં કયાક ઓછો કયાક ધોધમાર વરસાદ બાદ વરાપમાં હાલ જસદણ વિછીયા પંથકના વાડી ખેતરને જરૂરી એવા નકામાં ઘાસને કાઢવા માટેનું નિંદામણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે ખેતરમાં ઉભા મોલની વૃદ્ધિ થાય તે માટે નિંદામણ અત્યંત જરૂરી હોય છે એટલે બહારના દાડિયાઓ (મજુરો) રાખી આ કામ હાલ ઝડપભેર ચાલી રહ્યું છે.(તસ્વીર-અહેવાલઃ હિતેશ ગોસાઈ, હુસામુદ્દીન કપાસી જસદણ)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
