News of Tuesday, 28th April 2026
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા પંચાયતની કાપડીયાળી બેઠક પર કોંગ્રેસનો વિજય
કાપડીયાળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરુણાબેન મેહુલભાઈ મેરનો વિજય નોંધાયો

બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકા પંચાયતની મતગણતરીનું પરિણામ જાહેર થયું છે, જેમાં કાપડીયાળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરુણાબેન મેહુલભાઈ મેરનો વિજય નોંધાયો છે. આ જીત સાથે કોંગ્રેસે સ્થાનિક સ્તરે પોતાનું ખાતું ખોલ્યું છે અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
