News of Monday, 19th October 2026
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત કરતા સિનિયર એડવોકેટ મુજફફરહુસૈન સૈયદ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ અમરેલી વિસ્તાર ના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સ્વ. વિરજીભાઈ ઠુમ્મરના અવસાનથી ઠુમ્મર પરિવારને દુઃખમાં ભાગલેવા અને સાંત્વના પાઠવવા આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા પધારેલ હતા તે વેળાએ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને એડવોકેટ મુઝફ્ફર હુસૈન સૈયદ એ શુભેચ્છા મુલાકાત કરી હતી અને વર્તમાન સમયે કોંગ્રેસ બાબતે ચર્ચા કરી હતી અને સંગઠન ઊભું કરો તેવી વાત થઈ હતી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
