તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
ઈન્ડિયન રેડક્રોસ જામનગર દ્રારા નિઃશુલ્ક સી.પી.આર ટ્રેનિંગ

જામનગર, શહેરના રોટરી ડિઝાસ્ટર ક્લબ ખાતે જામનગર નાયબ નિયંત્રક, વી.કે.ઉપાધ્યાય (સિવિલ ડિફેન્સ)ના માર્ગદર્શનથી પી.આઈ એસ.આર.પટેલ તથા પી.આઇ એ.એમ. ચારણના આયોજનથી જામનગર શહેરની અલગ અલગ સિકયુરિટી ગાર્ડ એજન્સીઓના ઓનર અને સિકયુરિટી ગાર્ડને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગરના ચેરમેન ડો.અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્સન પ્રો.દિપાબેન સોની, ટ્રેઝરર કિરીટભાઇ શાહ, સેક્રેટરી ડો.વિહારીભાઈ છાટબારના માર્ગદર્શન હેઠળ રેડક્રોસના ટ્રેનર આનંદભાઈ દવે દ્વારા કુલ ૬૮ સભ્યોને સી.પી.આરની તાલીમ આપવામાં આવી.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
