<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

સિક્કામાં સફાઇ અભિયાન

 

 ‘સેવા સંકલ્‍પ અભિયાન' અંતર્ગત જી.એસ.ઈ.સી.એલ, ટીપીએસ સિક્કા ખાતે મુખ્‍ય ઈજનેર એચ.ડી. મુંધવાની અધ્‍યક્ષતામાં વળક્ષારોપણ તેમજ સફાઈ અભિયાન કાર્યક્રમ યોજેલ.આ કાર્યક્રમમાં અમરીશભાઈ જાની, નાયબ મામલતદાર જામનગર (ગ્રામ્‍ય) ઉપસ્‍થિત રહેલ. આ કાર્યક્રમમાં ડી.જી.એમ. રેખાબેન ઝાલા, આઈઆરઓટી.એમ.ઠાકરીયા અધિક્ષક ઈજનેર એન.આર. પટેલ, એસ.એચ.કહાર, ડી.કે. વસાવા, આઈ.એ. નવાબ, બી.ડી. સનારિયા, ડેપ્‍યુટી સી.એ.ઓ એમ.ડી. દોશી, ચીફ કેમીસ્‍ટ હિતુભા જાડેજા, અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓ, કર્મચારીઓ, શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ સી.આઈ.એસ.એફ. ના અધિકારીઓ સી.આઇ.એસ. એફ.ના કર્મચારીઓ એ ભાગ લીધેલ હતો તેમ એન.ડી. ત્રીવેદીની યાદીમા જણાવેલ છે.

(1:00 PM IST)