News of Friday, 18th September 2026
વિસાવદરના ભાજપના પીઢ પાટીદાર અગ્રણી પ્રફુલ્લભાઇ હરખાણીના લઘુબંધુ ચંદુભાઈ હરખાણીનું અવસાન : ઘેરો શોક

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરના ભાજપના પીઢ પાટીદાર અગ્રણી પ્રફુલ્લભાઇ વલ્લભભાઇ હરખાણીના લઘુબંધુ ચંદુભાઈ વલ્લભભાઇ હરખાણી (ઉંમર: ૬૨ વર્ષ)નું દુઃખદ અવસાન થયેલ છે. તેમના નિધનના સમાચારથી પરિવારજનો અને સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
ઈશ્વર સદગતના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે અંતિમ યાત્રા તથા બેસણાંની વિગતો નીચે મુજબ છે:
અંતિમ યાત્રા: તારીખ: ૧૯/૦૯/૨૦૨૬, શનિવાર
સમય: સવારે ૯:૦૦ વાગ્યે
પ્રસ્થાન સ્થાન: ૩૭, હરિનંદન સોસાયટી, હીરાબાગ, વરાછા, સુરત.
અંતિમ વિધિ: અશ્વિનીકુમાર સ્મશાનભૂમિ, સુરત.
સંયુક્ત બેસણું (સુરત):
તારીખ: ૧૯/૦૯/૨૦૨૬, શનિવાર, સમય: રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦, સ્થળ: ઉતરાણ કમ્યુનિટી હોલ, ઉતરાણ, કાપોદ્રા બ્રિજ ઉતરીને, સુરત.
વિસાવદર બેસણું:
તારીખ: ૨૧/૦૯/૨૦૨૬, સોમવાર, સમય: બપોરે ૪:૦૦ થી ૬:૦૦, સ્થળ: હનુમાન પરા, પટેલ સમાજ ની વાડી, મારુતિનગર, વિસાવદર.
શોકસંતપ્ત પરિવાર:
ભાઈઓ: પ્રફુલભાઈ વલ્લભભાઈ હરખાણી, અશ્વિનભાઈ વલ્લભભાઈ હરખાણી, રાજુભાઈ વલ્લભભાઈ હરખાણી (USA)
ભત્રીજાઓ: જીતેન્દ્ર પ્રફુલભાઈ હરખાણી, આશિષ અશ્વિનભાઈ હરખાણી, ધવલ રાજુભાઈ હરખાણી, તપન રાજુભાઈ હરખાણી
પુત્ર: ગૌતમ ચંદુભાઈ હરખાણી
જમાઈ: કેતન રમેશભાઈ ખૂંટ
સસરા પક્ષ: રણછોડભાઈ નાગજીભાઈ ઠેશીયા, ચતુરભાઈ નાગજીભાઈ ઠેશીયા, રમેશભાઈ બચુભાઈ ઠેશીયા, સ્વ. બચુભાઈ નાગજીભાઈ ઠેશીયા, સ્વ. ધીરુભાઈ નાગજીભાઈ ઠેશીયા, પરસોતમભાઈ નાગજીભાઈ ઠેશીયા.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
