News of Tuesday, 28th July 2026
સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચઃ વિદ્યાર્થીઓને શ્રધ્ધાંજલી

સાવરકુંડલા : જંતર મંતર લડત કરતા વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલી અપાઇ હતી. સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસુભાઇ સુચકની આગેવાનીમાં રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના હોદેદારો કાર્યકરો નગરપાલીકાના કાઉન્સીલરો વિગેરે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. તેમ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી હિતેશ સરૈયાએ જણાવેલ હતું. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
