<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

બોટાદની સ્વનિર્ભર શાળા સંચાલકો કલેકટર કચેરીએ જઈને અધિક કલેક્ટર અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યું.

FRC સરળીકરણને લઈને શાળા સંચાલકોમાં રોષ:RTE વિદ્યાર્થીઓની ફી માત્ર ₹13,600 હોવાનો વિરોધ:સરકારના વિવિધ પોર્ટલમાં ડિસ્ટર્બન્સને લઈને રજૂઆત:પોર્ટલ પર માહિતી ઝડપી અપલોડના દબાણનો પણ વિરોધ

બોટાદની સ્વનિર્ભર શાળા સંચાલકો કલેકટર કચેરીએ જઈને અધિક કલેક્ટર અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યું હતું  150થી વધુ શાળા સંચાલકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું ચાર મુખ્ય પ્રશ્નોને લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો  FRC સરળીકરણને લઈને શાળા સંચાલકોમાં રોષ વ્યાપ્યો છે. RTE વિદ્યાર્થીઓની ફી માત્ર ₹13,600 હોવાનો વિરોધ કરાયો છે. સરકારના વિવિધ પોર્ટલમાં ડિસ્ટર્બન્સને લઈને રજૂઆત કરાઈ. પોર્ટલ પર માહિતી ઝડપી અપલોડના દબાણનો પણ વિરોધ કરાઈ રહ્યો છે. વિવિધ પ્રશ્નોને કારણે વિદ્યાર્થીઓને ભણાવવામાં મુશ્કેલી હોવાનો દાવો કરાયો છે  માગણીઓ નહીં સંતોષાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી 

(7:35 PM IST)