<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

જામજોધપુરના જામવાડી ગામે કુવામાંથી લાશ મળી

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર તા.૨૬: જામવાડી ગામે ભગવાનજી ભાઇની માલિકીની વાડીના કુવામાંથી મધ્‍યપ્રદેશના જાગવાના રહેવાસી કિશન સેમસીંગ અનારનો મૃતદેહ મળતા ફાયર બ્રિગેડની ટીમના લલિત મકવાણા, રામભાઇ ચોૈહાણ, હિતેષ ઢાંકેચા તુરંત જ દોડી જઇ ૧૦૦ ફુટ ઉંડા કુવામાંથી મૃતદેહ બહાર કાઢી હોસ્‍પિટલે ખસેડેલ છે.

(1:18 PM IST)