<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ભાજપના રાષ્‍ટ્રીય નેતા કૈલાસ વિજય વર્ગીય મોરબીમાં : ગુરૂપૂજનનો લાભ લીધો

 

રાજકોટઃ મોરબી પાસેના ખોખરા હનુમાનજી હરીહર આશ્રમ કન્‍કેશ્વરી દેવીના દર્શનાર્થ ગુરૂપૂર્ણીમા નિમિતે ભાજપના રાષ્‍ટ્રીય નેતા અને મધ્‍યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી શ્રી કૈલાસવિજય વર્ગીય આવ્‍યા હતા અને ગુરૂપૂજનનો લાભ લીધો હતો. આ પ્રસંગે કોર્પોરેટર મનિષ ભટ્ટ તેમજ મિતલ ખેતાણી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.  (૪૧.૧૫)

 

(3:49 PM IST)