<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

જુનાગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્માનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ: જુનાગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્માનો આજે જન્મદિવસ છે.

  ભાજપના અસંખ્ય કાર્યકરોના માર્ગદર્શક અને કુશળ સંગઠક પુનિતભાઈ શર્માને આજે જન્મદિવસ નિમિત્તે મોબાઈલ નંબર( ૯૪૨૭૫ ૦૨૧૪૦) ઉપર શુભેચ્છા વર્ષા  થઈ રહી છે.

(6:39 PM IST)