તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
જામનગર સીટી બી ડિવિઝન પોલીસને મોટી સફળતા :13 સજા વોરંટના નાસ્તા ફરતા 10 આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા
જામનગર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓની સુચનાને પગલે પોલીસે ધોંસ બોલાવી

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્તરાય (IPS) તથા જામનગર પોલીસ અધિક્ષક ડૉ.રવિમોહન સૈની (IPS) નાઓએ જામનગર જિલ્લામાં નાશતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદશન મુજબ તથા જામનગર સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.એમ.ગઢવીની સુચના મુજબ પોલીસ સબ ઈન્સ એસ.જી. કેશવાલા તથા પોલીસ સબ ઈન્સ ડી.જી.રાજ સાથે ચોકી સ્ટાફના માણસો ચોકી વિસ્તારમા પેટ્રોલીંગ હતા
દરમ્યાન પો.કોન્સ. વિરપાલસિંહ ભુપતસિંહ જાડેજા પો.હેડ કોન્સ. યજુવેન્દ્રસિંહ મહીપતસિંહ વાળા પો.કોન્સ. છત્રપાલસિંહ પૃથવીસિંહ જાડેજા તથા તથા પો.કોન્સ. મયુરસિંહ કાળુભા જાડેજા તથા પો.કોન્સ. રામજીભાઈ રાઘવભાઇ સાંખટ તથા પો.હેડ કોન્સ. નરેશભાઈ રાયમલભાઈ મેર નાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકતના આધારે જામનગર જિલ્લાના નીચે મુજબના તેર સજા વોરંટના દશ આરોપીઓ નાસ્તા ફરતા હોય જે આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરેલ છે
1) ૪મા એડી ચીફ જ્યુડી મેજી. સાહેબની કોર્ટના ફો.કે.નં.૫૯૯૨/૨૦૧૭ મનોજગીરી સુરેશગીરી ગોસાઈ રહે. નવાગામ ઘેડ જામનગર
2) ૪મા એડી ચીફ જ્યુડી મેજી. સાહેબની કોર્ટના ફો.કે.નં.૫૨૦૦/૨૦૨૪ તથા ફો.કે.નં.૫૧૯૭/૨૦૨૪ વિજયભાઈ ડાયાભાઇ ગુજરાતી રહે. નવાગામ ઘેડ જામનગર
3 ) ૭મા એડી ચીફ જ્યુડી મેજી સાહેબની કોર્ટ રાજકોટ ફો.કે. નં.૯૦૮૫/૨૦૧૮ કેસુર દેવાયતભાઇ વારોતરીયા રહે.૩૦૨ અજંતા ઇલોરા એપા.વિરલબાગ પાસે જામનગર
4) ૫મા એડી ચીફ જ્યુડી મેજી. સાહેબની કોર્ટના ફો.કે.નં.૧૦૮૧/૨૦૨૪ રૂષીતભાઈ કાનજીભાઈ ગઢવી રહે રામેશ્વરનગર માટેલ ચોક જામનગર
5 ) ૪મા એડી ચીફ જ્યુડી મેજી. સાહેબની કોર્ટના ફો.કે.નં.૬૦૮૭/૨૩, ફો.કે.નં.૬૦૮૮/૨૩ ફો.કે. નં.૬૧૨૬/૨૩ પ્રફુલચંદ્ર અમૃતલાલ મદાણી રહે.ફલેટ નં.૦૬ લોક રચના એપાર્ટમેન્ટ જામનગર
6) ૪મા એડી ચીફ જ્યુડી મેજી. સાહેબની કોર્ટના ફો.કે.નં. ૨૯૫૨/૨૦૨૫ મહમદ ફરીદ ફારુક ખુરેશી રહે.ગુલાબનગર જામનગર
7) ૪મા એડી ચીફ જ્યુડી મેજી. સાહેબની કોર્ટના ફો.કે.નં. ૮૯૧૩/૨૦૨૦ નલીન બાબુભાઈ ચૌહાણ રહે.સ્વામીનારાયણ નગર જામનગર
8) ૪મા એડી ચીફ જ્યુડી મેજી. સાહેબની કોર્ટના ફો.કે.નં. ૫૨૫/૨૦૨૪ સાગર ત્રીલોકભાઈ રાણા રહે. નાગનાથ નાકે જામનગર
9) ૪મા એડી ચીફ જ્યુડી મેજી. સાહેબની કોર્ટના ફો.કે.નં. ૪૩૬૫/૨૦૨૫ વીવેક નવીનભાઈ સોલંકી રહે.રાજપાર્ક જામનગર
10) ૪મા એડી ચીફ જ્યુડી મેજી. સાહેબની કોર્ટના ફો.કે.નં. ૩૨/૨૦૨૪ મહેંદ્રસીંહ પ્રતાપસીંહ જાડેજા રહે. ગુલાબનગર જામનગર
આ કામગીરી પોલીસ સબ ઈન્સ. એસ.જી.કેશવાલા પોલીસ સબ ઈન્સ ડી.જી.રાજ તથા પો.હેડ કોન્સ. યજુવેન્દ્રસિંહ વાળા તથા પો.કોન્સ. વિરપાલસિંહ જાડેજા પો.કોન્સ. છત્રપાલસિંહ જાડેજા તથા તથા પો.કોન્સ. મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ. રામજીભાઈ સાંખટ પો.હેડ કોન્સ. નરેશભાઈ મેર દ્વારા કરવામાં આવેલ છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
