તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Tuesday, 2nd June 2026
આટકોટના અંબાજી મંદિર પાસે બુઢણ પરી પાસે હજારો માછલીનાં મોત

આટકોટઃ ગામ અંબાજી મંદિર નજીક ભાદર નદીમાં મરેલી માછલીઓ જોવા મળી હતી. મરેલી માછલી નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જીવ દિયા પ્રેમી લોકો ઘટના સ્થળે દોડી ગયા..કયા કારણે માછલીનો મોત થયા તે તપાસનો વિષય બન્યો છે પણ આ નદી માં નર્મદા નું પાણી ઓછું થતાં આ માછલી નાં મોત થયું હોવાનું મનાય છે પાણી ગરમ થતાં અને ઓછું થતાં આ માછલીના મુત્યુ થયા હોવાનું અનુમાન લગાવાય છે સતત દુર્ગંધ આવતાં જોવા જતાં હજારો માછલી મૃત્યુ ને ભેટી હતી. (તસવીરો કરશન બામટા આટકોટ)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
