તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
લાલપુર રોડ પર આવેલ ભોળેશ્વર મહાદેવ મંદિર ચાલીને જતાં પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયમ રિફ્લેક્ટર લગાવતાં જામનગર હોમગાર્ડઝ
જામનગર હોમગાર્ડ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રશંસનીય કામગીરી

જામનગર : શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે લાલપુર રોડ પર આવેલ ભોળેશ્વર મહાદેવ મંદિર ચાલીને જતાં પદયાત્રીઓની સુરક્ષા માટે જામનગર હોમગાર્ડ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રશંસનીય કામગીરી કરાઈ છે ભોળેશ્વર મહાદેવ મંદિર ચાલીને જતાં પદયાત્રીઓની સુરક્ષા માટે જામનગર હોમગાર્ડ દ્વારા રેડિયમ રિફ્લેક્ટર લગાવાયા હતા
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
